શું દેવાયત ખાવડ ની ખજુરભાઈએ લીધી જેલ માં મુલાકાત ? વિડીઓ આવ્યો સામે…
ગુજરાતના નામચીન લોક સાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા લાંબા સમયથી જેલના સળિયા પાછળ ધકેલાયા છે 7 નવેમ્બર 2022 ના રોજ રાજકોટ સરેશ્વર ચોક માં રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના મામલામાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી તેમના સાથે. રહેલા બે સાગરીતો ને પણ જેલ માં ધકેલી દેવામાં આવ્યા હતા દેવાયત […]
Continue Reading