Cli
55 વર્ષની કાજોલની સુંદરતા સામે કરીના ખાન પડી ફિક્કી...

55 વર્ષની કાજોલની સુંદરતા સામે કરીના ખાન પડી ફિક્કી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરી ના રોજ લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ પોતાના ઘેર દિલ્હી પરીવારજનો ના આર્શીવાદ મેળવી ને મુંબઈ પહોંચી ગયા છે ગતરાત્રે સિદ્ધાર્થ અને કિયારા ની લગ્ન ની પાર્ટીનું.

આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના અનેક કલાકારો સાથે સેલિબ્રિટી હાજર રહ્યા હતા આ પાર્ટીમાં બોલિવૂડ અભિનેતા અજય દેવગણ પોતાની પત્ની કાજોલ સાથે શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા તો કરીના કપૂર ખાન પણ આ પાર્ટીમાં સાડી પહેરીને પહોંચી હતી

કાજોલ દેવગણ સિલ્વર પારદર્શક સાડી ડીપનેક બ્લેક બ્લાઉઝ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપમા કાજોલ પોતાની ઢળતી ઉંમરે પણ પાર્ટીની મહેફીલ લુંટી રહી હતી 90 ના દશકામાં સુપરહિટ ફિલ્મો આપતી કાજોલ પોતાના થી ઘણી નાની કરીના કપૂર ખાન ને.

પણ ટક્કર આપી રહી હતી કરીના કપૂર ખાન પીકં સાડીમાં પોલી હેર સ્ટાઇલ માં સ્પોટ થઈ હતી ફુલ મેકઅપ માં પણ તેની ઉંમર કાજોલ થી પણ વધારે દેખાઈ રહી હતી તો કાજોલ પોતાની ખુબસુરત અદાઓ ચાહકો ને દિવાના બનાવી રહી હતી પાર્ટીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

જેને જોતા સોશિયલ મીડિયા યુઝરો કાજોલની ખુબસુરતી પર ફિદા થયા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આજે પણ પોતાના દમદાર અભિનય થકી ચાહકો ને લોભાવતી કાજોલ આજકાલ ની બધી અભિનેત્રીઓ ને ટક્કર આપતી જોવા મળે છે એવી યુઝરોની કમેન્ટ વચ્ચે પાર્ટીની આ સુંદર તસવીરો ખુબ વાઈરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *