Cli
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લગ્ન ની પાર્ટીમાં પહોંચી સિદ્ધાર્થ ની પૂર્વ ગર્લફ્રેન્ડ આલીયા ભટ્ટ, પછી જે થયું...

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લગ્ન ની પાર્ટીમાં પહોંચી સિદ્ધાર્થ ની પૂર્વ ગર્લફ્રેન્ડ આલીયા ભટ્ટ, પછી જે થયું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ કપલ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી 7 ફેબ્રુઆરી ના રોજ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂક્યા છે લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા ના ઘેર દિલ્હી થી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુંબઈ પરત આવી ગયા છે બોલિવૂડ કપલની લગ્ન ની પાર્ટીનું.

મુંબઈ ફિલ્મ સીટી માં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક શુટ પેન્ટ માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તો કિયારા અડવાની બ્લેક એન્ડ વાઈટ કોમ્બિનેશન ડીપનેક આઉટફીટ માં હેવી ગ્રીન ડાઈમન્ડ જ્વેલરી માં પોલી હેર સ્ટાઇલ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી બંને એ એકબીજા ની સાથે.

રોમેન્ટિક અંદાજમા પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા લગ્ન ની આ પાર્ટીમાં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો સાથે ઘણા સેલેબ્સ હાજર રહ્યાં હતાં ફિલ્મ નિર્માતા ડિરેક્ટર પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા આ પાર્ટીમાં બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજમાં ગોલ્ડન બ્રાઉન.

પારદર્શક સાડીમાં પહોંચી હતી આલીયા ભટ્ટે ઓફ સોલ્ડર સ્ટાઈલીશ બ્લાઉઝ પહેરેલું હતું લાઈટ મેકઅપ અને ઓપન હેર માં તે અપ્સરા જેવી લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને મદમસ્ત ફિગર જોતા ફેન્સ મદહોશ થયા હતા આલીયા ભટ્ટ ના ચહેરા પર ખુશી છલકાતી નહોતી તેના ચહેરા પર પોતાના પુર્વ બોયફ્રેન્ડ ના લગ્ન ની.

આછેરી દુઃખની લાગણીઓ જોવા મળી હતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ ની લવ સ્ટોરી ખુબ ચર્ચાઓમાં રહી છે 2012માં સ્ટુડન્ટ ઓફ ધ યર થી સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી અને આ શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

આલિયા ભટ્ટે પોતાના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના પ્રેમ સંબંધોનો સ્વીકાર જાહેરમાં કર્યો હતો. બંનેના લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી હતી એ વચ્ચે ફિલ્મ કપુર એન્ડ સન્સ માં બંનેની લવ સ્ટોરી પણ લોકોને જોવા મળી પરંતુ કોઈ કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થયું અને ત્યારબાદ ખૂબ લાંબો સમય સુધી સિદ્ધાર્થ મલ્હોત્રા.

કોઈ અન્ય અભિનેત્રી સાથે જોવા ના મળ્યા વર્ષો બાદ સાલ 2018 માં તેમની જિંદગીમાં કિયારા અડવાણી આવી અને તેની સાથે પાચં વર્ષ લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ બંને એ લગ્ન કરી લીધા એ વચ્ચે એક જ પાર્ટીમાં આલીયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કિયારા અડવાણી જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *