બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનેત્રી કિયારા અડવાની પાંચ વર્ષના લાંબા લવ ઇન રિલેશનશિપ બાદ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસ માં શાહી ભવ્ય આયોજન વચ્ચે લગ્નના પવિત્ર બંધનમાં 7 ફેબ્રુઆરી 2023 ના રોજ બંધાઈ ગયા છે એ વચ્ચે તેઓ પોતાના લગ્ન નો કાર્યક્રમ પુરો થયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા ના ઘેર દિલ્હી પહોંચ્યા હતા.
લગ્ન ની વિધીઓ પુરી કરી પરીવારજનો અને સગા સંબંધીઓના આર્શીવાદ મેળવ્યા બાદ બોલીવુડ કપલ પોતાના મિત્રો અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો ને લગ્ન ની પાર્ટી આપવા માટે દિલ્હી થી મુંબઈ પહોંચ્યા હતા મુંબઈ માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની સુંદર લગ્ન ની.
પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા બધા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મ ડિરેક્ટર ફિલ્મ નિર્માતાઓ સાથે બિઝનેસમેન પણ સામેલ હતા આ ખાશ પ્રસંગે સિદ્ધાર્થ અને કિયારા ને શુભેચ્છાઓ આપવા ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ના.
પુત્ર આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા સાથે શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા આકાશ અંબાણી બ્લેક શુટ માં જોવા મળ્યા હતા તો તેમની પત્ની શ્ર્લોકા પણ બ્લેક પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી હતી અંબાણી પરીવારના કિયારા અડવાણી સાથેના નજીકના સંબંધો છે કિયારા અડવાની અને.
ઈશા અંબાણી નાનપણની એક બીજાની સહેલીઓ છે મુકેશ અંબાણી કિયારા ને પોતાની દિકરી માને છે અને એના કારણે જ સિદ્વાથ અને કિયારાના લગ્ન નિમિત્તે મુકેશ અંબાણી એ સિદ્ધાંત અને કિયારા ને પોતાની ફુડવેર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરીને ખુબ મોટી રકમ ચુકવી હતી.
તેમના લગ્ન માં રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં ઈશા અંબાણી જોવા મળી હતી તો લગ્ન ની આ પાર્ટીમાં અંબાણી પરીવારના સદસ્યો એ હાજરી આપી હતી જે તસવીરો સોશિયલ મિડીયા પર ખુબ વાઈરલ થઈ હતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ને ચાહકો એ શુભેચ્છાઓ આપી હતી.