બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ભુમી પેડનેકર પોતાની બોલ્ડ નેશ ને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે સાલ 2017 માં બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ ટોયલેટથી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ભૂમિએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત દમ લગા કે હઈસા કરી હતી જેમાં બેસ્ટ ડેબ્યુ અભિનેત્રી નો.
એવોર્ડ મેળવ્યા બાદ સાલ 2015 માં મેન્સ વર્લ્ડ વેબ સિરીઝ માં જોવા મળી આવનાર સમયમાં ટોયેલેટ એક પ્રેમ કથા અને આશુષ્યમાન ખુરાના સાથેની ફિલ્મ શુભ મંગલમ સાવધાન થી અભિનેત્રી ભુમી ની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો ત્યાર બાદ 2020મા આવેલી ફિલ્મ દુર્ગમતી જેવી ઘણી ફિલ્મોમાં ભુમીએ દમદાર અભિનય થકી લોકચાહના મેળવી છે.
આ વર્ષ દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થયેલી ફિલ્મ ગોવીંદા નામ હૈ મેરા માં અભિનેત્રી ભુમી પેડનેકર વિકી કૌશલ અને કિયારા અડવાણી સાથે જોવા મળી હતી પોતાના બોલ્ડ અને હોટ લુક થી લાઈમલાઈટમાં રહેતી અભિનેત્રી ભુમી પેડનેર તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની લગ્ન ની.
પાર્ટીમાં સિલ્વર ચમકદાર પ્રિન્ટેડ પારદર્શક સાડીમાં પહોંચી હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ખુબ ડીપનેક બ્લાઉઝ માં તેના ભરાવદાર મદમસ્ત છલકાતા નિતંબો જોતા ફેન્સ મદહોશ થયા હતા પોલી હેર સ્ટાઈલ લાઈટ મેકઅપ અને ગળામા સુંદર નેકલેસ સાથે ભુમીએ પાર્ટીની મહેફીલ લુંટી હતી તેનુ મદમસ્ત યૌવન.
જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા પોતાના હોટ અને કર્વી ફિગર ને ફોન્ટ કરીને ભુમી પેડનેકરે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ જોતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી તેની આ સુંદર તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.