બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં હોલિવૂડ વેબ સિરીઝ ગુડ વાઈફ ની હિન્દી રીમેક ને લઇને ખુબ ચર્ચાઓમાં છે પોતાની 48 વર્ષની ઉંમરે પણ આ રીમેક વેબસીરીઝમા તે પાકિસ્તાની એક્ટર અલીખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગયા વર્ષે રીલીઝ થયેલી.
કાજોલ ની ફિલ્મ સલામ વેન્કી દર્શકોએ ખુબ પસંદ કરી હતી જેમાં કાજોલ બિમાર પુત્રની માં ના પાત્રમાં જોવા મળી હતી 90 દશકામાં સુપરહિટ ફિલ્મો આપી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી કાજોલ વર્ષમાં એક જ પ્રોજેક્ટ કરે છે પરંતુ તેની ફિલ્મો હંમેશા હીટ સાબીત થાય છે પોતાની ઢળતી ઉંમરે પણ સુંદરતા અને.
ફિગર નો જાદુ ચલાવતી કાજોલ દેવગણ તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં આયોજિત સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની લગ્ન ની પાર્ટીમાં પતિ અજય દેવગન સાથે પહોંચી હતી કાજોલ દેવગણ શાનદાર અંદાજમાં પોતાની સુંદરતા નો જાદુ ચલાવતી પાર્ટીની મહેફીલ લુંટી રહી હતી સિલ્વર પારદર્શક ચમકદાર સાડી અને.
ડીપ નેક બ્લાઉઝ માં કાજોલે પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કર્યું હતું તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ મદહોશ થયા હતા કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ માં કાજોલ ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ નેકલેસ પહેરીને પેપરાજી અને મિડીયા ને પોઝ આપતી જોવા મળી હતી તેની સુંદરતા અને.
તેના ચહેરા પરનો નિખાર જોતા ફેન્સ હેરાન રહી ગયા હતા આજે પણ કુચ કુચ હોતા હૈ નો જ લુક આજે પણ એ જ અદા એ જ આંખો ની મસ્તી જોઈ ફેન્સ દિવાના બન્યા હતા કાજોલની બેક સાઈટ નો ઉભાર અને તેના આછેરા ડીપનેક બ્લાઉઝ માંથી પ્રતિત થતા ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ ના દિલના તાર ઝણઝણી ગયા હતા.
કાજોલે પોતાના પતિ અજય દેવગન સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા અજય દેવગન પોતાની બાહોમાં ભરીને કાજોલ સાથે શાનદાર અંદાજમાં જોવા મળ્યા સોસીયલ મિડિયા પર કાજોલ ની આ તસવીરો ખુબ વાઈરલ થઈ જેને જોતા ફેન્સ દિવાના બની લાઈક હાર્ટ ફાયર ઈમોજી થી પ્રેમ વરસાવી રહ્યા હતા.