જામનગરની કરુણ ઘટના, દિકરીના લગ્ન ના એક દિવશે પહેલા પિતાએ કરી ખુદખુશી, દીકરી રડતા બોલી પપ્પા કેમ…
જામનગર જિલ્લામાંથી ખૂબ જ કરુણ બનાવ સામે આવ્યો છે દીકરીના લગ્ન લેવાયા હતા માંડવો નખાયો હતો અને વિવાહના ઢોલ વાગી રહ્યા હતા બીજા દિવસે જાન આવવાની હતી અને દીકરીના પિતાએ ખુદ ખુશી કરી લેતા લગ્નનો માહોલ મો!તના મરસીયા થી ગુંજી ઉઠ્યો હતો સમગ્ર ઘટના અનુસાર જામનગર ના નવાગામ ઘેડ મધુરમ. સોસાયટીમાં રહેતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડ […]
Continue Reading