એકબાજુ ફિલ્મમાં યશ ગોળીઓ ચલાવી રહ્યો હતો ત્યારે બીજીબાજુ સિનેમાઘરમાં એવોજ કાંડ થઈ ગયો…
ફિલ્મ કેજીએફ ટુથી જોડાયેલ એક ખૌફનાક ખબર સામે આવી છે સિનેમાઘરમાં કેજીએફ 2 જોઈ રહેલા યશના ફેન્સને ગોળી ધરબી દેવામાં આવી છે ગોળી વાગવાંથી શખ્સ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે પછી તેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તે જિંદગી અને મોતનો જંગ લડી રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ ગોળી વાગવાથી […]
Continue Reading