Cli

પારદર્શક કપડાં પહેરીને ઉરફી જાવેદ હોટલમાં જ પહોંચી ગઈ જેને લોકોએ જોતાજ…

Ajab-Gajab Bollywood/Entertainment

જયારે ઉરફી જાવેદની વાત આવે તો તેના અડધા કપડાને લઈને ટ્રોલિંગ જોવા મળે છે જ્યારથી તે બિગબોસ ઓટિટિમાં જોવા મળી તેના બદ તે હમેશાથી પોતાના બોલ્ડ અવતારના લીધે મીડિયામાં ચર્ચાનો વિષય રહી છે ક્યારેક ટૂંકા કપડાં તો ક્યારેક ફાટેલ તૂટેલ જેવી હાલતમાં આવીને મીડિયામાં હાઇલાઇટ રહે છે.

હવે એકવાર ફરીથી ઉરફી પોતાના બોલ્ડ કપડાને લઈને ચર્ચામાં આવી છે હકીકતમાં ઉરફી જાવેદનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ પારદર્શક કપડાં પહેરીને હોટલ પહોંચી ગઈ હતી જે વિડિઓ અને તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં કેટલાક ફેન્સ તેને પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક ફેન્સ.

ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે હકીકતમાં આ લેટેસ્ટ વીડિયોમાં ઉર્ફી જાવેદ પર્પલ કલરની બિકીની પહેરેલી જોવા મળી હતી અને અહીં આ કપડાં પહેરીને ઉર્ફી મુંબઈની એક આલીશાન હોટેલમાં પણ ગઈ હતી જ્યાં તેને દરેક લોકો જોતા જ રહી ગયા ઉરફીને તેને લઈને સોસીયલ મીડિયામાં ખરીખોટી પણ સાંભળવી પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *