પ્રિયંકા ચોપડા અને નિક જોનસે જન્મના 4 મહિના બાદ પોતાની પુત્રીનું નામ રાખી દીધું છે બહુ વિચાર્યા બાદ પ્રિયંકાએ પુત્રીનું નામ માલતી મેરી ચોપડા જોનસ રાખ્યું છે અહીં તમને માલતી નામ જૂની ફેશનનું લાગશે પરંતુ જયારે તમેં તેનો મતલબ સમજશો તો જાણીને હેરાન રહી જશો હકીકતમાં માલતી શબ્દ સંસ્કૃત શબ્દ છે.
જેનો મતલબ ચાંદની નું ફૂલ થાય છે જયારે મેરી લૈટિન ભાષામાંથી લેવામાં આવ્યું છે જેનો મતલબ થાય છે સમુદ્રનો તારો તેનું બાયબલ નામ પણ છે કારણ કે મેરી પ્રભુ ઈશુની માના નામનું ફ્રાંસિસી સંસ્કરણ છે સાથે પ્રિયંકાએ પુત્રીના નામે સાથે ચોપડા અને જોનસ પણ લગાવ્યું છે માલતી મેરી ચોપડા જોનસમાં પ્રિયંકાએ ભારતથી લઈને.
અમેરિકાની સંસ્કૃતિને લીધી છે પ્રિયંકાની પુત્રનો જન્મ આ વર્ષે 15 જાન્યુઆરીએ સરોગેટ મધર દ્વારા થયો હતો પ્રિયંકા અને નિક જોનસે 4 મહિનાના લાંબા સમયબ બાદ ખુબજ વિચાર્યા બાદ મોટા મોટા પંડિતો સાથે વિચારીને આ નામ રાંખવાનો ફેંસલો લીધો છે પ્રિયંકા અને નિકે 2018માં લગ્ન કર્યા હતા.
લગ્નના 3 વર્ષ બાદ એમણે બબાળકનો ફેંસલો લીધો પ્રિયંકા અત્યારે તેની પુત્રીનું ખુબજ ધ્યાન રાખી રહી છે પ્રિયંકાએ પુત્રી માટે એક નવું ઘર પણ ખરીદ્યું છે અહીં ઘરમાં એમણે એ બધી સુવિધાઓ રાખીછે જે એક બાળકને જોઈએ બાળકીની દેખભાળ માટે પ્રિયંકાએ એક પુરી ટિમ લગાવી છે મિત્રો માલતી નામ પર તમે શું કહેશો.