બોલીવુડના અન્ના સુનિલ શેટ્ટીની પુત્રી અલીથા શેટ્ટી વિષે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં સમાચાર છેકે અલીથા ક્રિકેટર કે એલ રાહુલ સાથે આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે જણાવી દઈએ અલીથા અને રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે હવે એવામાં દરેક લગ્નના 7 ફેરા ફરવા દરેક માંગતા હોય છે.
ગઈકાલે અલીથા મીડિયા સામે આવી હતી જ્યાં મીડિયાએ તેને લગ્ન વિશે સવાલ પૂછ્યો હતો ત્યારે સુનિલ શેટ્ટીની પુત્રી શરમાઈ ગઈ અલિથાએ શરમાતા મીડિયાને કહ્યું અરે યાર અને ત્યાંથી હસતા નીકળી ગઈ અહીં આલિયાએ ભલે મીડિયા સામે કંઈ કહ્યું નહીં પરંતુ તેનો ચહેરાની સ્માઈલ ઘણું બતાવી રહી હતી.
અલિથાનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેના પર ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જણાવી દઈએ અલીથા અત્યારે પઠાણ 2 હીરોપત્તિ ટુ ધક્કડ જેવી આવનાર ફિલ્મોમાં જોવા મળશે તેના લગ્નને લઈને અત્યારે મીડિયા ગરમ થઈ રહ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.