Cli

કેજીએફથી પોતાના કરિયરની શરૂઆત કરનાર શ્રીનિધિ શેટ્ટી પહેલી ફિલ્મમાં જ સુપરહિટ બની ગઈ…

Bollywood/Entertainment Story Uncategorized

સાઉથની કેજીએફ ફિલ્મ અત્યારે કેટલીક ફિલ્મોને પછાડીને નંબર વન ફિલ્મ બની રહી છે જેમાં યશનું પાત્ર જબજસ્ત બતાવામાં આવ્યું છે અને લોકોએ પસંદ પણ ર્ક્યું છે પરંતુ યશ સાથે લીડ એક્ટરનું પાત્ર નિભાવનાર શ્રીનિધિ રમેશ શેટ્ટીએ પણ જબરજસ્ત અભિનય કરીને લોકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.

પરંતુ તમને જણાવી દઈએ કેજીએફ પહેલા શ્રીનિધિ શેટ્ટીને કોઈ ઓળખતું પણ ન હતું કારણ કે તેની આ પ્રથમ ફિલ્મ છે અને એમજ તેણીએ જબરજસ્ત અભિનય કરતા આજે પુરા દેશમાં લોકપ્રિય થઈ ગઈ છે અહીં શેટ્ટી અટક જોઈને ઘણાને એવું લાગતું હશે કે શ્રીનિધિ સુનિલ શેટ્ટની કોઈ સબંધી હશે પરંતુ.

એવું કંઈ નથી તેઓ સાઉથથી પોતાનો સબંધ ધરાવે છે શ્રીનિધિએ કેજીએફના પહેલા ભાગમાં ફિલ્મોમાં ડેબ્યુ કરીને શરૂઆત કરી હતી શ્રીનિધિ મિસ દિવા સુપરનેશનલ 2016નો ખિતાબ જીતનાર તે બીજી ભારતીય પ્રતિનિધિ છે અને કેજીએફ એકમાં સારા અભિનયને લઈને સીમા એવોર્ડમાં સન્માનિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *