Cli

KGF 2 ની ભવ્ય સફળતા બાદ રોકીભાઇ યશની સલામ ફેન્સસ માટે જબરજસ્ત વાત કહી દીધી…

Bollywood/Entertainment

કેજીએફ 2 ના સ્ટાર યશે પોતના જીવનમાં ઘણી કઠિનતાનો સામનો કરી ચુક્યા છે જેમાં ગરીબી હોય કે શરૂઆતના કરિયરમાં ફેલ અહીં સામે આવેલ વિડીઓમાં યશે જે રીતે ભાવુક થઈને ફેન્સે એમને જે પ્રેમ આપ્યો છે એમનો આભાર માન્યો છે એમનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અહીં વિડીઓમાં યશ કહી રહ્યા છેકે એક નાનકડું ગામ હતું જ્યાં ગામમાં અચક પૂર આવી ગયું લાંબા સમય સુધી લોકોએ એ સ્થિતિનો સામનો કર્યો પછી એક દિવસ નક્કી કર્યું કે તેઓ પ્રાર્થના કરશે લોકો એકઠા થયા અને ત્યાં એક યુવક છત્રી લઈને આવ્યા તેના પર લોકોએ તેને ગાંડો કહ્યો એટલું જ નહી તેના આવા.

વર્તનના કારણે તેને વધુ પડતો વિશ્વાસ ન સારો કહી દીધું પરંતુ શું તમને ખબર છેકે તેને કહેવાય વિશ્વાસ અને હુંએજ નાના યુવક જેવો છું જેને ઇન્ડટ્રીઝ અને લોકો પર ભરોસો હતો યશ આગળ કહે છેકે તેઓ અત્યારે ફેન્સનો જેટલો પણ આભાર માને એટલો ઓછો છે તેની સાથે યશે કહ્યું છેકે મને હજુ પણ.

આશા છેકે લોકો મારી ફિલ્મની મજા મણિ રહ્યાછે અને આગળ પણ મજા કરતા રહશે જણાવી દઈએ કેજીએફ ફિલ્મે અત્યાર સુધી કમાણીના મામલે 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે પરંતુ એક્સપર્ટના મુજબ ફિલ્મે 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે મિત્રો યશની આ વાત પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *