બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઉપર સ્ટારકિડ્સની વાત આવે એટલે સૌથી ઉપર આર માધવનના પુત્ર વેદાંતનું નામ આવે છે વેદાંતે ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ લાવવા માટે પૂરી મહેનત તેમાં લગાવી લીધી છે એક એવો ઇતિહાસ રચી દીધો છેકે જેને આજ સુધી ભારતમાં આજ સુધી કોઈ નથી કરી શક્યું.
વેદાંતે 48 માં જુનિયર નેશનલ ઈકોટિક ચેમ્પિયનશીપમાં રેકોર્ડ તોડી દીધો છે 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં 16 મિનિટ અંદર 780 મિનિટ દૂર કરવાનો રેકોર્ડ પહેલા આદિત્ય પેચના નામે હતો પરંતુ વેદાંતે ન એમનો માત્ર રેકોર્ડ તોડી દીધો પરંતુ 1500 મિત્ર ફ્રી સ્ટાઈલમાં એમણે ગોલ્ડ પણ જીતી લીધો છે એક પિતા માટે.
તેનાથી વધુ ગૌરવની વાત શું હોઈ શકે કે એમનો પુત્ર લગાતાર રેકોર્ડ તોડતો જઈ રહ્યો છે માધવને પોતાની ખુશી જાહેર કરતા એમણે ટ્વીટ પણ કર્યું છે 1500 મીટર ફ્રી સ્ટાઈલનો નેશનલ જુનિયર રેકોર્ડ ટુડી ગયો વેદાંત બોલીવુડમાં પહેલા એકલા સ્ટારકિડ્સ છે જેઓ સ્પોર્ટમાં નામ કમાઈ રહ્યા છે અને એમનો.
ઉદેશ્ય કોઈ નાનો મોટો નથી એમને માત્ર સ્વિમિંગમાં ભારત માટે ઓલિમ્પિકમાં ઓલ્ડ મેડલ જીતવો છે અને તે આજસુધી કોઈ ભારતીય નથી જીતી શક્યો તેના પહેલા પણ વેદાંત મેડલ મેળવી ચુક્યા છે તેને લઈને વેદાંતે એમના પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે મિત્રો વેદાંત માટે પોસ્ટને શેર કરવા વિનંતી.