Cli

માલદિવથી રજાઓ માણીને પાછા ફર્યા કેટરીના કૈફ અને વકી કૌશલ સામે આવી લેટેસ્ટ તસ્વીર…

Bollywood/Entertainment Breaking

વિકી કૌશલ અને એમની પત્ની કેટરીના કૈફ માલદીવ રજાઓ માણીને પાછા આવી ગયા છે બંને કપલ સાથે ગયેલા લોકો પણ પાછા ફર્યા છે વિકી કૌશલ અને કેટરીના કૈફને એપોર્ટમાં સ્પોટ થયા તે દરમિયાન મીડિયાએ એમને કેમેરામાં કેદ કરી લીધા કપલની આ લેટેસ્ટ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

વિકી કૌશલ પત્ની કેટરીના સાથે માલદીવ જન્મદિવસ મનાવવા ગયા હતા હવે રજાઓ માણ્યા બાદ તેઓ અને મીત્રો સાથે પાછા ફર્યા છે કેટરીના અને વિકી એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે એકબીજાએ હાથ પકડેલ જોવા મળ્યો કેટરીના અને વિકીએ ચશ્માં અને માસ્ક પહેરેલ હતું બનિ ટીશર્ટ અને જીન્સમાં જોવા મળ્યા.

વિકી અને કેટ સાથે માલદીવમાં ઇલિયાના ડીક્રુઝ પણ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી તેણીએ પણ મોઢે માસ્ક લગાવેલ હતું વિકી કૌશલના ભાઈ શનિ કૌશલ પણ પોતાની ભાભીનો જન્મદિવસ મનાવવા ગયા હતા શનિ કૈસલ પણ એરપોર્ટ પર સ્પોટ થયા હતા એરપોર્ટ પર ડાયરેટર કબીર ખાન પણ સ્પોટ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *