ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતે હાલમાં રમાયેલ છેલ્લી વનડેમાં સતક ફટકર્યું હતું ઋષભ પંતે પોતાના કરિયરનું પહેરેલું સતક ફટકારીને ભારતને સિરીઝ પણ જીતાડી ઋષભ પંતને તમામ લોકોએ શુભેછાઓ પાઠવી હવે એવામાં ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ શુભેછાઓ પાઠવી છે.
ડાબોડી બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેંડ સામે ત્રીજી વનડેમાં 113 બોલમાં 125 રન ફટકાર્યા હતા હવે ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પોતાની ખુશી સોસીયલ મીડિયામાં શેર કરી છે ઈશા નેગીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એ ફોટોને શેર કર્યો છે જેમાં તેમણે ચોકો મારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.
ઈશાએ લાલ કલરનું દિલવાળી ઈમોજી સાથે ફોટો પર લખ્યું ચેમ્પ ઋષભ પંત જણાવી દઈએ ઋષભ પંત અને ઈશાએ પોતાના સંબંધની કોઈ ઓફિસિયલ જાહેરાત નથી કરી મીડિયા રિપોર્ટની માનીએ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે ઈશા સમય સમય પર પોતાની અને પંતની ફોટો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે.