Cli

કેટરીના કૈફ અને વિકી કૌશલે માલદીવમાં કરી ફૂલ મસ્તી તેના સબૂત છે આ ફોટો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના સ્ટાર કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફ અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે હકીકતમાં વિકી કૌશલ પત્ની કેટરીનો કૈફનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયેલા છે એમની સાથે પુરી ફેમિલી અને કેટલાક નજીકના મિત્રો છે બંને કપલ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં બંને દરરોજ તસ્વીર શેર કરી રહ્યા છે.

કેટરીના કૈફે શેર કરેલ તસ્વીરમાં તેની મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે વિકી કૌશલે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એકે તસ્વીર શેર કરી હતી તેમાં તેઓ ભાઈ શનિ કૌશલ ડાયરેક્ટર કબીર ખાન અને કેટરીના કૈફના ભાઈ સહિત મસ્તી કરતા જોવા મળી રહ્યા છે વિકી કૌશલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક અન્ય તસ્વીર શેર કરી છે..

તેમાં તેઓ પત્ની કેટરિના કૈફ સાથે હસતા પોઝ આપી રહ્યા છે કેટરીના કૈફે અન્ય એક તસ્વીર શેર કરી છે તેમાં તેઓ તેની નજીકની મિત્રો સાથે જોવા મળી રહી છે કેટરીનાએ વધુ એક ફોટો શેર કર્યો છે તેમાં જેમાં તેની એક મિત્રએ કેટરીનાને પાછળથી પકડી રાખી છે જેમાં બંને ખુબજ ખુશ છે અત્યારે આ તસ્વીર ઇન્ટનેટમાં વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *