સલમાન ખાને પરિવાર સાથે ગણપતિ બાપાની આરતી ઉતારી અને વિડિઓ શેર કરી કેપશનમાં લખતા કહ્યું…
પુરા દેશમાં ગઈકાલે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી જેમાં ટીવી એક્ટર અને બૉલીવુડ સ્ટાર પણ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરતા જોવા મળ્યા જેમાં બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન દરવર્ષની જેમ આ વર્ષે પણ પોતાની બહેનના ઘરે ગણપતિ દાદાની સ્થાપના જેના કેટલાક વિડિઓ અને તસ્વીર સામે આવી છે. સલમાન ખાને બુધવારે તેની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે […]
Continue Reading