બોલિવૂડ ના એક દશકામાં પોતાની અદાઓ અને માજંરી ભુરી આંખો અને કાલીઘેલી વાતોથી ફેમસ બનેલી અભિનેત્રી કરીશ્મા કપુર નો તાજેતરમાં એક વિડીઓ વાઈરલ થયો છે જેમાં એ એક દરીયા ને જોડતા એક સ્વિમિંગ પૂલ માં નહાતી જોવા મળે છે એને કાન માં રીગં પહેરીને વાળ બાંધી ને રાખેલા છે.
ફીગર પહેલા જેમ જ મેન્ટેન જણાય છે અને વિના મેકઅપ પણ ખુબ સુદંર લાગેછે આ વિડીઓ કરીશ્મા કપુરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલો છે આ વિડીયોમાં ઘણા બધા લાઈક આને કોમેન્ટ આવેલા છે ઘણા ચાહકો દ્વારા કરીશ્મા કપુર ને ફરી ફીલ્મો માં જોવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.
આ વિડીઓ માં કરીશ્મા કપૂરે ગરમી કા અંત લખ્યુંછે આ વિડીઓ કરીશ્મા કપુર ના બર્થડે સેલિબ્રેશન વખતનો છે જેમાં એ ભરપુર આનંદ લેતી જોવા મળે છે એક દશકામાં અભિનેતા ગોવિંદા સાથે ઘણી બધી ફિલ્મો માં હીરોઈન રહેનારી આ હીરોઈન આજકાલ પણ કોઈપણ ફીલ્મો માં પોતાનાથી.
નાની ઉમંર ની હીરોઈનો ને ટક્કર આપી શકે છે એવું ફેન્સ દ્વારા કહેવાયું છે કરિશ્મા કપૂરના લાખો ફેન છે તેના સોસીયલ મીડિયામાં ફોલોવોર પણ મિલિયનોમાં છે અત્યારે બૉલીવુડથી દૂર કરિશ્મા પોતાનું જીવન વિતાવી રહી છે હોટ અભિનેત્રી કરીશ્મા કપુર વિશે આપનો શું અભિપ્રાય છે એ જરુર જણાવજો.