બોલિવૂડ ના ઘણા કલાકારો ના નાનપણના ફોટાઓ વાઈરલ થાય છે તેના વચ્ચે આજે આપના વચ્ચે જે આ ફોટો દેખાય છે એ નાની ઢીંગલી વણઝારા સમાજમાં પહેરવામા આવતો ભાથીગળ ડ્રેસ પહેરી બેઠેલી દેખાયછે એ નાનપણથી જ અભિનેત્રી બની ચુકેલીછે મિત્રો આપણને ફોટોમાં બાળકી દેખાઈ રહી છે.
તે બિજુ કોઈ નહીં પરંતુ ફેમસ અભિનેત્રી ભુમી પેડનેકર છે એને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સહીત ઘણી બોલીવુડ ની ફીલ્મો માં અભિનય ના જાદુ થી ચાહકો ના દીલ જીતી લીધા છે નાનપણ માંથી જ અભિનય નો શોખ ધરાવતી આ અભિનેત્રી નો જન્મ મુબંઈ માં ૧૮ જુલાઈ ૧૯૮૯ માં થયો હતો.
નાનપણ થી આર્ય વિદ્યામંદિર માં અભ્યાસ કરીને વિસંલિગં વુડન ઈન્ટરનેશનલ માં એક્ટીગં અભ્યાસ કરીને અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી હાલ ઘણી મોટી ફિલ્મો માં દેખાયછે આ અભિનેત્રી ના ઈન્સ્ટ્રાગ્રામ માં ૭.૫ મીલીયન થી વધુ ફોલોવરછે આ અભિનેત્રી બોલીવુડ માં ચર્ચિત એક્ટરમાંથી એક છે.