બોલિવૂડ ના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાને પોતાના ઘેર પોતાના દિકરા અબરામની સાથે ગણપતિ બાપાની પ્રતિષ્ઠા કરીને સ્વાગત કરતાની સાથે પ્રથમ લાડુનો પ્રસાદ ધર્યો કહ્યું બાપાના પ્રસાદના લાડુ મને ખુબ ભાવે છે હું હોસંભેર ગણપતિ બાપાને આવકારું છું સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે.
આજે ગણેશચતુર્થી ના દિવશે ગણપતિ બાપાના ફોટાઓ અને વિડીઓ લોકોના મોબાઈલ ફરતા થયા છે વચ્ચે બોલીવુડ ના ઘણા બધા અભિનેતાઓ પણ બાપાની મૃતીઓ સ્થાપિત કરી રહ્યા છે એ વચ્ચે બોલીવુડ ના કીગં ગણાતા શાહરૂખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર.
જેઓના ૩૦ મીલીયન થી વધારે ફોલોવર છે જેમાં ગણપતિ બાપાનો ફોટો પોતાના આગંણે બેસાડેલો શેર કરતા લાઈક કોમેન્ટ સાથે લોકોએ શાહરૂખ ખાનના વખાણ સાથે બાપાને નમન કરતા બોલીવુડ ના ભાઈચારાને ધાર્મિક આસ્થા ઓ વંદન કર્યા હતા શાહરૂખ ખાન હંમેશા પોતાના ફોટાઓ.
અને બોલ્ટ વિડીઓ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતા રહે છે એમને એ સાથે લખ્યું હતું ગણપતિ બાપા બધાના સપના સાકાર કરે બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ તેના શિવાય બોલીવુડના પણ અનેક સ્ટાર ગણપતિ બાપાને પોતાના ઘરે લાવીને સ્થાપના કરી રહ્યા છે ગણપતિ બાપા બધાની મનોકમાના પૂર્ણ કરે એજ પ્રાર્થના.