બોલિવૂડ ની ડ્રામા ક્વિન ગણાતી પોતાની અદાઓ અને પોતાના ડાન્સ થી કરોડો હૈયા ડોલાવનાર આ દિવસો માં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પ્રાપ્ત માહીતી અનુસાર રાખી સાવંતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ના ઈન્ટરવ્યુ માં જણાવ્યું છે કે મુબંઈ ના જુહુ ક્રીટી કેયર હોસ્પિટલમાં હું સારવાર હેઠળ હતા સમગ્ર ઘટના મુજબ એમણે.
જણાવ્યું કે મારા પેટમાં ગાઠં હતી એનાથી મને ખુબ દર્દ થાતુ હતું હું ચાલી પણ નહોતી શકતી લાંબા સમયની પીડા થી મેં ઓપરેશન કરવાનું નક્કી કર્યું મારુ ઓપરેશન ૪ કલાક સુધી ચાલ્યુ મારા ચાહકો ને જણાવુ કે તમારી દુઆઓ થી મારી તબિયત સારી છે રાખી સાવંત પોતાના આઈટમ સોગં સાથે ટીવી સો માં પણ જોવા મળે છે.
ઘણા ફિલ્મ માં પણ અભિનય કરેલી આ અભિનેત્રી સામાજિક કાર્યકર તરીકે પણ જોવા મળે છે સોશિયલ મીડિયા પર ગરીબ છોકરાઓ સાથે હંમેશા મજાક મસ્તી ના વિડીઓ સાથે તેઓને ખાવાનું અપાવતી રહે છે ઘણા બધા વિડીઓ તે ફેસબુક સહીત ઈન્સ્ટ્રાગ્રામ માં શેર કરતી રહે છે હાલ તે નોર્મલ છે આને હોસ્પિટલમાં થી રજા અપાઈ છે