ગઈકાલે ગણપતિ બાપાને લેવા પહોચેલ ક્રિષ્ના અભિષેકને મીડિયાએ એજ સવાલ પૂછી લીધો જેનાથી તેઓ બચીને ફરતા હતા બધાને એ વાતની ખબર પડી ગઈ છેકે આ વખતે ક્રિષ્ના અભિષેક શોનો હિસ્સો નથી એમનું પત્તુ કટ થઈ ગયું છે ખબરો હતી કે કપિલના નવા શોમાં બદલાવ થયો તેમાંથી ક્રિષ્નાને નીકાળ્યા છે.
મીડિયામાં બતાવાયું કે બંને વચ્ચે મન મોટાવ થયું છે પરંતુ તેની સચ્ચાઈ હવે ક્રિષ્ના એ બતાવી છે અહીં ક્રિષ્નાએ મીડિયાથી જણાવતા કહ્યું ખબર નથી મીડિયામાં શું અફવાઓ ફેલાવે છે કપિલ અને મારે સારો સંબંધ છે કપિલ અને હું ગઈકાલે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છીએ બાકી બધી અફવાઓ છે.
ક્રિષ્ના એ આગળ જણાવતા કહ્યું હું અને કપિલ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છીએ મારો પણ શોછે એટલે હું પાછો આવ્યો છું એટલું કહેતા ક્રિષ્ના ચાલ્યા ગયા હતા અહીં કેટલાક દિવસોથી ચાલતી અટકળો વચ્ચે ક્રિષ્ના એ ચોખવટ કરી દીધી છેકે તેઓ હવે શોમાં પાછા આવી ગયા છે વાચકમિત્રો આ મામલે તમારું શું કહેવું છે.