પુરા દેશમાં ગઈકાલે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી જેમાં ટીવી એક્ટર અને બૉલીવુડ સ્ટાર પણ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરતા જોવા મળ્યા જેમાં બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન દરવર્ષની જેમ આ વર્ષે પણ પોતાની બહેનના ઘરે ગણપતિ દાદાની સ્થાપના જેના કેટલાક વિડિઓ અને તસ્વીર સામે આવી છે.
સલમાન ખાને બુધવારે તેની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે આયોજિત ગણેશ પૂજામાં ભાગ લીધો હતો સલમાન ખાને તેનો એક વિડિઓ પણ શેર કર્યો છે હકીકતમાં સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે હાથમાં થાળી લઈને ભગવાન ગણેશની આરતી.
કરતા જોવા મળી રહ્યા છે વીડિયો શેર કરતા સલમાન ખાને કેપશનમાં લખ્યું ગણપતિ બાપ્પા મોર્યા તેમનો વિડિઓ સામે આવતા લાખોમાં લાઈક આવી હતી ફેન્સ પણ વિડીઓમાં કંઈ તકરીને ગણપતિ બાપા મોરિયા લખી રહ્યા છે વાચકમિત્રો આ અમારી પોસ્ટ મને પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.