ચોર મંદિરમાં ચોરી કરવા આવ્યો પરંતુ ચોરી કરતા પહેલા દેવતાને હાથ જોડ્યા પૂજા કરી અને, લોકોએ ચોરની ટીકા કરી…
હાલમાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે પહેલા તમને જણાવી દઈએ આ ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના એક મંદિરનો છે અહીંના મંદિરમાં યુવકે કરેલું કૃત્ય ખૂબ જ શરમજનક હતું અને તે મંદિરમાં લાગેલા CCTVમાં રેકોર્ડ થયું હતું તેનો સીસીટીવી ફૂટેજ અત્યારે ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો પૈસા અને ભૂખ જાણે શું […]
Continue Reading