બૉલીવુડ એક્ટર અનન્યા પાંડે તેની આવનાર ફિલ્મ લાઇગરના પ્રમોશનમાં લગાતાર વ્યસ્ત છે લાઇગરમાં અનન્યા પાંડે સાથે સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા પણ જોવા મળશે અત્યારે બંને સ્ટાર ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહ્યા છે અનન્યા અને વિજય ઘણીવાર સાથે મીડિયા સામે સ્પોટ થયા છે અહીં એ દરમિયાનનો.
એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં અનન્યા અને વિજય આજે પોતાની ફિલ્મના પ્રોમશન ઇવેંટમાં હાજરી આપવા પહોંચ્યા હતા એ દરમિયાન ફોટોગ્રાફર અને મીડિયા એમની તસ્વીર ક્લીક કરવા પહોંચ્યું હતું સૌથી પેહેલા અનન્યા મીડિયા સામે પોઝ આપવા આવે છે પરંતુ અહીં જેવા અનન્યા ફોટોગ્રાફર સામે આવે છે.
ત્યારે તે શરમાઈ જાય છે શરમાય પણ એ રીતે જાય છેકે તેને જોઈને ફોટોગ્રાફર પણ હસી પડે છે અનન્યા એમને હસતા જોઈને વધુ હસી પડે છે અને શરમાઈને પોતાના મોઢા પર હાથ ઢાંકી દેછે એ સમયે વિજય દેવરકોંડા આવે છે અને અનન્યાને સંભાળીને સાથે ફોટોશૂટ કરાવે છે એમનો વિડીયો અત્યારે ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.