Cli
રક્ષાબંધનના દિવસે પુત્રીઓ માટે ભાઈ લાવવાનું આપ્યું હતું વચન, એટલે ઘટનાના અંજામ આપ્યો, 4 પુત્રીઓનો પિતા આરોપી...

રક્ષાબંધનના દિવસે પુત્રીઓ માટે ભાઈ લાવવાનું આપ્યું હતું વચન, એટલે ઘટનાના અંજામ આપ્યો, 4 પુત્રીઓનો પિતા આરોપી…

Ajab-Gajab Breaking

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે દરેક બહેનને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉતાવળી બનતી હોય છે પરંતુ કેટલીક બહેનોને સગો ભાઈ નથી હોતો એટલે કાકા બાપાના અથવા કોઈ બનાવેલ ભાઈને રાખડી બાંધતી હોય છે પરંતુ અહીં 4 બહેનોને ભાઈ ન હોવાથી પિતા એવું કામ કરી બેઠા કે જાણીને દંગ રહી જશો.

હકીકતમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી થોડા દિવસો પહેલા એક 2 મહિનાનું બાળક ગુમ થયું હતું તેને ગોતવા માટે પોલીસે રાત દિવસ એક કર્યો હતો જયપુર પોલીસે રાજસ્થાનની રાજધાની જયપુર જિલ્લાના શિપ્રાપથ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 મહિનું બાળક મળી ગયું દિવ્યાંશ નામના આ બાળકના કેસમાં.

આરોપી હેમેન્દ્ર ઉર્ફે રાજુની પોલીસે ધરપકડ કરી લીધી છે હેમેન્દ્ર ઉર્ફે રાજુ શિપ્રાપથ વિસ્તારમાં શ્રીક્ષેત્ર પાસેની કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા તેઓ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમને ચાર દીકરીઓ છે પુત્ર એક પણ નથી પરંતુ એમના પિતા હેમેન્દ્રએ તેમની ચાર પુત્રીઓને રક્ષાબંધન પહેલા ભાઈ.

લાવવાનું વચન આપ્યું હતું પરંતુ પુત્ર મેળવવાની ઇચ્છામાં તેણે એટલો મોટો ગુ!નો કર્યો કે આખા શહેરની પોલીસ દોડતી થઈ ગઈ જયપુર શહેરના પોલીસ કમિશનર અજયપાલ લાંબાએ મીડિયાથી વાત કરતા જણાવ્યું કે આજે બપોરે તેનું લોકેશન મળી આવ્યું હતું જે દિવસે બાળક ગમ થયું ત્યાં હોસ્પિટલના સેકન્ડો.

મોબાઈલ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા તેનું મોબાઈલ લોકેશન શિપ્રાપથ વિસ્તારમાંથી મળી આવ્યું હતું ટેકનિકલ ટીમ એમના લોકેશનન વિશે માહિતી એકઠી કરતી રહી અને અંતે શહેરની મહેશનગર પોલીસ સ્ટેશનની પોલીસે શિપ્રાપથ વિસ્તારમાંથી બાળકને ગોતી કાઢ્યું હતું બાળક આરોપીની પત્નીના ગોદમાં રમી રહ્યું હતું.

જયારે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપી રડી પડ્યો હતો અને પોલીસ આગળ માફી માંગવા લાગ્યો હતો પરંતુ ગુનો કર્યો એટલે સજા બધાય માટે સરખી જ હોય આરોપીની ધપક્ડ કરવામાં આવી છે પોલીસ બતાવ્યું કે પુરા શહેરની પોલીસ બાળકને ગોતવામાં લાગી હતી બાળક હેમખેમ મળી ગયું છે એમના માતા પિતાને સોપી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *