મિત્રો આજની આ પોસ્ટમાં આપણે ભારતીય ક્રિકેટર અને એમની ખુબસુરત પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે તેઓ કોઈ ફિલ્મ અભિનેત્રીથી ઓછી નથી પહેલા તો વીરેન્દ્ર સેહવાગે 4 એપ્રિલ 2004 ના આરતી અલાવતથી લગ્ન કર્યા હતા એમના 2 બાળકો છે 28 ઓગસ્ટ 2011 ના રોજ ગૌતમ ગંભીરે નતાશા જૈન સાથે લગ્ન કર્યા હતા.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જેમની પત્નીનું નામ સંજના ગનેશન છે બંનેએ આ વર્ષે લગ્ન કર્યા હતા વાત કરીએ મનીષ પાંડેની તો એમણે 2019 આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા મિત્રો વાત કરીએ ઋષભ પંતની તો તેઓ અત્યારે ડિઝાઇનર ઇશા નેગીને ડેટ કરી રહ્યો છે કહેવાઈ રહ્યું છેકે તેઓ ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરશે.
4 ફેબ્રુઆરી 2016 માં ઈરફાન પઠાણે સફા બૈગમ સાથે લગ્ન કર્યા હતા એમનો એક પુત્ર પણ છે હરભજન સિંહે 29 ક્ટોબર 2015 ના રોજ ગીતા બસરા સાથે લગ્ન કર્યા તેમની એક પુત્રી પણ છે જેનું નામ હેનાયા હીર છે મહેન્દ્ર સીંગ ધોનીએ 4 જુલાઈ 2010 ના સાક્ષી સાથે લગ્ન કર્યા હતા અનુષ્કા શર્મા વિરાટ કોહલીની પત્ની છે એમણ વર્ષ 2017 એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
અનુષ્કા શર્મા એક અભિનેત્રિ છે તેમની એક પુત્રી પણ છે 23 નવેમ્બર 2017 ના રોજ ઝહીર ખાને સાગરિકા ઘાટગ સાથે લગ્ન કર્યા. સાગરિકા એક ભારતીય ફિલ્મ મોડેલ અને અભિનેત્રી પણ છે રાહુલ દ્રવિડે 4 મે 2003 ના રોજ વિજેતા પેન્થાલકર સાથે લગ્ન કર્યા આ તમામ ક્રિકેટરની પત્નીઓ અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે તેવી છે.