દિશા પટાની તેની બોલ્ડ અંદાજ સાથે તેના ટોન્ડ ફિગરને લઈને પણ મશહૂર છે દિશા ક્યારેક જીમ.માં પરેસેવો પાડતી તો ક્યારેક સ્ટંટ કરતા જોવા મળતી હોય છે તેના શિવાય એક્ટરના હોટ અને બોલ્ડ લુક છવાયેલ રહે છે એવામાં એક્ટરનો એક વિડિઓ ફરીથી સામે આવ્યો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં દિશા પટાની અત્યારે તેની ફિલ્મ લાઇગરને લઈને ચર્ચામા બનેલ છે અત્યારે દિશા પટાની ફિલ્મના કૉસ્ટાર સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે એક્ટર હાલમાં એક ઇવેંટમાંથી નીકળતા સમયે વાઈટ ટોપ અને ખુલ્લી નાઇટી જેવા પેન્ટમાં જોવા મળી હતી તેના ટોપમાં હદથી વધુ ડીપ જોવા મળી હતી.
એક્ટર તેના આ ડ્રેસમાં શર્મસાર થઈ હતી હકીકતમાં જયારે એક્ટર ઇવેંટમાંથી બહાર નીકળી રહી હતી એ સમયે મીડિયા સામે પોઝ આપવા ઉભી રહી હતી એક્ટરે અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા પરંતુ પોઝ આપ્યા બાદ તેના સાથે આવેલ કેટલીક સેલિબ્રિટીને છેલ્લે નીકળતા સમયે ગળે લાગી હતી.
એક્ટરે એમને ગળે લાગ્યા બાદ જેવા ચાલવા જાય છે ત્યારે તેનું ટોપ નીચેથી ખુબ જ ઊંચું થઈ જાય છે ત્યારે અચાનક પોતાના હાથથી નીચે કરીને સાચવી લેછે એ સમયનો આ વિડીયો અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યે છે કેટલાક લોકોએ એક્ટરને ટ્રોલ