Cli
બહેનના કારણે દુલહને લગ્ન પહેલા ઘર છોડ્યું, મિત્રોને ચોંકાવનાર મેસેજ કરીને જણાવ્યું કારણ...

બહેનના કારણે દુલહને લગ્ન પહેલા ઘર છોડ્યું, મિત્રોને ચોંકાવનાર મેસેજ કરીને જણાવ્યું કારણ…

Ajab-Gajab Breaking

અત્યારે દુનિયામાં અજીબો ગીરબ કિસ્સા સાંભળવા મળે છે અહીં જે સમાચાર સામે આવ્યાછે તે કંઈક ચોંકાવનાર છે કારણ મામલો જ કંઈક એવો છે હકીકતમાં અહીં જે છોકરીના લગ્ન થવાના હતા તે તેના લગ્નના અઠવાડિયા પહેલા પોતાનું ઘર છોડીને ભાગી ગઈ હતી ઘર તેના માટે નતું છોડ્યું પરંતુ તેની ખાસ બહેનપણી માટે છોડ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છેકે જે દિવસે યુવતીના લગ્ન થવાના હતા તેજ દિવસે તેનો પ્રેમી ત્યાં આવવાનો હતો અને તેની બહેનપણી તેના પ્રેમીને પ્રપોઝ એજ દિવસે કરવાની હતી લગ્ન કરનાર છોકરીને તે ગમ્યું નહીં તે ઈચ્છતી ન હતી કે તેની બહેનપણી તેના લગ્નના દિવસે આવું કંઈ કરે કારણ કે લગ્નમાં એવું થાય બધાનું ધ્યાન તેની બહેનપણી તરફ જાય અને તેના લગ્ન ફિક્કા પડી જાય.

આવી સ્થિતિમાં તેણે લગ્ન થનાર યુવતીએ એક અજીબોગરીબ પ્લાન બનાવ્યો અને લગ્નના એક અઠવાડિયા પહેલા જ ભાગી ગઇ વરરાજાને પણ આવું કરવા માટે સમજાવ્યો પછી બંનેએ અલગ જઈને લગ્ન કરી લીધા અને હનીમૂન પર ગયા પરંતુ લગ્ન કર્યા બાદ અને હનીમૂન પર જતા પહેલા યુવતીએ તેના સોશિયલ મીડિયા અકાઉંટમાં.

એક પોસ્ટ લખી હતી તેણે આ પોસ્ટ તેના મિત્રોને જણાવવા યુવતીએ મેસેજ આ લખ્યું મેં ઘરેથી ભાગીને લગ્ન કર્યા એ ઘરવાળાને બતાવી દેજો હું ઇચ્છતી ન હતી કે મારી બહેનપણી મારા લગ્નમાં તેના પ્રેમીને પ્રપોઝ કરે કારણ મારા લગ્નમાં બધાનું ધ્યાન મારા પરથી હટીને તેના પર જાય યુવતિએ બધી વાત TrueOffMyChest નામના અકાઉંટમાં શેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *