Cli
દિવાળી શરૂ થઈ ગઈ છે તેના પહેલા આ ચોરની શિક્ષિત આંટીઓ વિશે જરુર જાણી લેજો, નહીતો પસ્તાવો રહી જશે...

દિવાળી શરૂ થઈ ગઈ છે તેના પહેલા આ ચોરની શિક્ષિત આંટીઓ વિશે જરુર જાણી લેજો, નહીતો પસ્તાવો રહી જશે…

Ajab-Gajab Breaking

દેશભરમાં દિવાળી તહેવારને ખૂબ ધૂનથી મનાવવામાં આવી રહ્યો છે તહેવારોના દિવસોમાં દુકાનોમાં પાણી ભીડ જોવા મળે છે લોકો પોતાના બાળકો માટે ફટાકડા મીઠાઈઓ અને સાથે કપડાઓ પણ ખરીદતા જોવા મળે છે બજારની રોનક વચ્ચે લોકો ખરીદીમાં ખૂબ જ આનંદિત જોવા મળે છે પરંતુ છત્તીસગઢ ના.

અંબીકાપુર માંથી એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા એક જ્વેલરી દુકાનની વિડીઓ ફુટેજ સામે આવી છે જેમાં શિક્ષિત દેખાતી ત્રણ મહીલાઓ એ એવો કાંડ કર્યો છે જાણીને બજારમાં રહેલા બધાજ વેપારીઓ સ્પર્ધ થઈ ગયા હતા સમગ્ર ઘટના અનુસાર એક જ્વેલરી દુકાન પર ત્રણ મહિલાઓ ઘરેણા ખરીદવાના.

બહાના સાથે આવી પહોંચે છે જેમાં બે મહિલાઓ આગળની તરફ વ્યાપારી પાસે ઊભી રહીને ઘરેણા દેખાડવા માટે કહે છે અને એક મહિલાએ બે મહીલાઓની પાછળ ઉભી રહે છે જ્યારે વ્યાપારી ઘરેણા દેખાડતો હોય છે અને પાછળ બીજા રહેલા ઘરેણાં દેખાડવા માટે મહિલાઓ કહેછે એ સમયે.

આ તકનો લાભ લઈને ત્રણ લાખના ઘરેણાંની ઉઠાતંરી કરીને આ મહિલા ચાલી જાય છે વ્યાપારીને સીસી ટીવી ફૂટેજ થી ખબર પડે છેકે હું લૂં!ટાઈ ગયો છું તેને સ્થાનિક પોલીસમાં આ બાબતની વિડિયો ફૂટેજ આપતા ફરિયાદ નોંધાવી કે ત્રણ મહિલાઓએ મળીને ત્રણ લાખના ઘરેણાની ચોરી કરી છે.

ત્યારબાદ પોલીસે ફરીયાદ નોધંતા આ મહિલાઓને શોધખોળ હાથ ધરી છે પરંતુ મહિલાઓ હજુ સુધી હાથ આવી નથી વાચકમિત્રો દિવાળીના આ તહેવારો પર તકેદારી જાળવો એવી જ આશા સાથે શુભ દિવાળી અને આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *