Cli
આ પરિવારની આગળ ગ્રેટ ખલી પણ ઝાંખા પડે, હાઈટ જોઈને તમ્મર આવી જાય, જાણો અનોખા પરિવાર વિશે...

આ પરિવારની આગળ ગ્રેટ ખલી પણ ઝાંખા પડે, હાઈટ જોઈને તમ્મર આવી જાય, જાણો અનોખા પરિવાર વિશે…

Ajab-Gajab Bollywood/Entertainment

આપણો દેશમાં લંબાઈમાં જે વ્યક્તિ વધારે હોય તેને ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે સરખાવવામાં આવે છે કારણ કે દેખાવમાં અમિતાભ બચ્ચન ખૂબ લાંબા પ્રતિત થાય છે અને ભીડભાડવાળી જગ્યા પર પણ લાંબા વ્યક્તિઓ હોય તેમની પહેચાન તરત થઈ જાય છે લોકોની ભીડમાં આપણને કોઈપણ એકાદ.

લાંબો વ્યક્તિ જોવા મળી જાય છે પરંતુ આજે આપને અમે જણાવવી રહ્યા છીએ જેમાં કોઈ એક વ્યક્તિને પરંતુ પરિવારના બધા જ સદસ્યો લંબાઇમાં ખૂબ જ મોટા છે ભારતનો કુલકર્ણી પરીવાર ના દરેક સદસ્યો ની લંબાઈ એટલી મોટી છે કે આજે એમનો એક અનોખો ઈતીહાસ બની ગયો છે કુલકર્ણી પરીવાર મહારાષ્ટ્ર ના પુણેનો રહેવાશી છે.

જે સમગ્ર વિશ્વમાં પોતાની લંબાઈ ના કારણે હેડલાઇન માં રહે છે આ પરીવારમાં 52 વર્ષીય શરદ કુલકર્ણી જેમની લંબાઈ 7.5 ફુટ છે જેમની પત્ની સંજોદ જેમની લંબાઈ 6.6 ફુટ છે જેમની બે દિકરીઓ માંથી મૃગા જેમની લંબાઈ 6 ફુટ અને સાનીયા જે માત્ર 16 વર્ષની છે તેની લંબાઈ 6.4 ફુટ છે આપને જાણી નવાઇ લાગશે કે સૌથી.

લાંબા કુલકર્ણી પરીવાર ને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમના કપડા થી માંડીને પગરખાં ની સાઈઝ મળવી ખુબ જ મુશ્કેલ બની જાય છે મોટાભાગના કારણે તેઓએ વિદેશથી બુટ ચંપલ મંગાવવા પડે છે કુલકર્ણી પરીવાર ને બશ રીક્ષાઓ માં જાઉં યોગ્ય નથી લાગતું તેઓ પેડલ ચાલવાનું વધુ પસંદ કરે છે.

લોકો એમને ઘણી વાર પેડલ ચાલતા વધુ જોવેછે આ શિવાય એ સ્પેશિયલ હાઈટ પ્રમાણે બનાવેલી સ્કુટી માં પણ સફર કરવાનું પસંદ કરે છે કુલકર્ણી પરીવારના સદસ્યો સાથે હંમેશા લોકો સેલ્ફી લેવા આતુર રહે છે વાચકમિત્રો આપનો કુલકર્ણી પરીવાર વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *