જાણો કઈ રીતે બને છે પોષ્ટિક મખાના, પધ્ધતિ જાણીને તમે પણ રહી જશો દંગ….
મખાના શબ્દ તો તમે ઘણીવાર સાંભળ્યો હશે,તમારામાંથી કેટલાક લોકોએ મખાના ખાધા પણ હશે.શરીરને કેલ્શિયમ આપવા માટે મખાના સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એ પણ તમે જાણતા જ હશો. પરંતુ શું તમે એ જાણો છો કે મખાના એ એક ઝાડ પર પાકતું ફળ છે? શું તમે જાણો છો કે સફેદ કલરના જોવા મળતા મખાના અસલમાં કાળા […]
Continue Reading