હાલમાં આ સમયની અંદર અનેક પ્રકારના એવા કિસ્સાઓ બને છે જેણે જોઈને લોકો પણ હેરાન રહી જાય છે ગણા એવા કિસ્સાઓ હોય છે જે કિસ્મતમાં લખેલા હોય છે જેણે આધારે બને છે જ્યારે કેટલાક કિસ્સાઓમા લોકો જાતે જ જીવન ટૂંકાવતાં હોય છે.
હાલમાં કઈક આવી જ ઘટના સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે તેમણે જણાવી દઈએ કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અનેક નવા નવા વિડીયો વાઇરલ થતાં રહે છે ત્યારે હાલમાં આવો જ એક વધુ વિડીયો સામે આવ્યો છે.
મિત્રો કહેવામા આવે છે કે દરિયાથી બચાવો બચાવોનો અવાજ આવી રહ્યો હતો જેમાં એક વ્યક્તિ પોતાના ભાઈને શોધી રહ્યો હતો અને આના પછી જ્યારે આ વ્યક્તિનીનજર પડી ત્યારે જાણવા મળ્યું કે આ અવાજ તેના ભાઈની જ હતી.
આ બાદ યુવકે પોતાની જીવની પરવાહ કર્યા વિના તે દરિયાની મોજ ચીરીને દરિયા પર દોડવા લાગ્યો જે તમે ઉપરના ફોટામાં સાફ જોઈ શકો છે સમુંદર કિનારે ગણે દૂર ગયા બાદ આ યુવક ખૂબ જ જડપે પોતાના ભાઈને બકહવવા માટે જતો હતો.
જે કહેતો હતો કે ભાઈ હું તારી મદદે આવું છું અને ડૂબવા જય રહેલા ભાઈ પણ મદદની પોકાર કરતો હતો મિત્રો હાલમાં આ યુવક પોતાના જીવને પણ જોખમમાં મૂકીને ભાઈને બચાવવા માટે આગળ દરિયામાં કૂદી પડ્યો હતો.
આ બાદમાં તે ચિત્તની જડપે આગળ વધી રહ્યો હતો અને આ બાદમાં આ યુવકની મહેનત રંગ લાવી હતી અને તે પોતાના ભાઈને સુરક્ષિત રીતે બચાવીને બહાર લઈ આવ્યો હતો આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રા નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.