Cli
balak kidnep

માતાની સામે બાળકને ઉઠાવવા જઈ રહ્યા હતા બદમાશો, અચાનક થયું એવું કે જોઈને ડોળા ખુલ્લા રહી જશે…

Ajab-Gajab

હાલમાં અનેક પ્રકારના એવા એવા કિસ્સો બનતા રહે છે જેને જાણ્યા પછી તમામ લોકો હેરાન રહી જાય છે ત્યારે હાલમાં આવો જ એક વધુ કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો.

આ ઘટનામાં એક મહિલા સબ્જીની દુકાન આગળ પોતાના બાળક પાસે ઉભેલી હોય છે આ સાથે તે ફોન પર વાતો કરે છે અને બાળક પણ બાજુમાં શાંતિથી ઉભેલું જોવા મળે છે આ બાદમાં બે બાઈક સવાર આ જગ્યાએ આવી પોહચે છે.

અને ખિસ્સામાથી ટોફિ કાઢીને બાળક સામે રાખે છે બાળક આ ટોફિ લેવા માટે આગળ આવે છે આ બાદમાં કઈક એવું થાય છે જે જોઈને તમારી આંખો પણ પોહળી રહી જશે આ બાદમાં આ બંને બદમાશ બાળકને ઉઠાવીને ગાડી પર મૂકવા જાય છે.

આ દરમિયાન અચાનક પાછણથી એક વ્યક્તિ દોડીને આવે છે અને આ બાળકને છોડાવે છે આ બાળકને સુરક્ષિત રીતે છોડાવીને તેને શાંતિથી બેસાડવામાં આવે છે પરંતુ એક બાજુ બંને બાઇક સવાર ત્યાથી રફુચક્કર થઈ જાય છે.

આ બંને બાઇક સવારને પકડવા માટે લોકો પાછણ દોડે છે પરંતુ આગળ જઈને તે હાથમાં આવતા નથી તેવું કહેવામા આવે છે હાલમાં આ ઘટના સંપૂર્ણ પણે સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *