હાલમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે જેમાં બાળકોએ મોદીજીને જોતની સાથે જ તેમની આજુબાનું વીંટળાઇ ગયા હતા જે હાલમાં સોશિયલ મિડયા પર જોઈ શકાય છે.
હાલમાં ભારત દેશને આગળ ધપાવવા માટે મોદીજી પોતાના અઢરક પ્રયત્નો કરી રહ્યા છે જેને લઈને હાલમાં તેમની નીચે કામ કરતાં વ્યક્તિઓ પણ તેમણે સપોર્ટ કરી રહ્યા છે કહેવામા આવે છે કે આ દરમિયાન મોદીજી બાળકો ને મળવા માટે કોઈક શાણામાં ગયા હતા.
જ્યારે બાળકોએ મોદીજીને જોયા તો તેઓ મોદીજીને આજુબાજુમાં વીંટળાઇ ગયા આ બાદ તમામાં બાળકોને મોદીજી પ્યાર કર્યો જ્યારે મોદીજીએ બાળકોને પૂછ્યું કે શું તમે મને જાણો છો ? ત્યારે બાળકોએ જવાબ આપ્યો કે હા હું તમને ટીવી પર જોયા છે.
આ સાથે કેટલાક બાળકોએ એવું પણ કહ્યું કે અમે તમારો ફોટો જોયો હતો આ બાદમાં મોદીજી જ્યારે આ બાળકો પેંટિંગ કરતાં હતા ત્યારે તેઓ તેમની પેંટિંગ પણ જોવા માટે ગયા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે
આ સાથે આ દરમિયાન પણ મોદીજીએ બાળકોને પૂછ્યું હતું કે આ ક્યો કલર છે ? ત્યારે તેમણે જણાવ્યુ હતું કે આ લાલ કલર છે હાલમાં મોદીજી બાલવાટિકામાં ગયા હતા જેમાં નાના નાના બાળકો ભણવા માટે આવે છે.