કહેવામા આવે છે કે તારક મહેતાના દર્શકો માટે હાલમાં અસિત કુમાર મોદીએ મોટી ખુશખબરી આપી છે હાલમાં આ ખુશખબરી દયાભાભી એટલે કે દિશા વકાણીને લઈને સામે આવી રહી છે જેમાં કરીબ ગણા વર્ષોથી દયાભાભી આ શો માથી ગાયબ છે.
જ્યારથી દયાભાભીએ તારક મહેતા શોને અલવિદા કહ્યું છે ત્યારથી દર્શકોમાં ભારે શોગનો માહોલ છવાયેલો જોવા મળે છે અને આ શો ની ટીઆરપી પણ નીચી પડી ગઈ છે આ દરમિયાન હાલમાં એક મોટી ખુશખબરી સામે આવી છે.
તારક મહેતા શો હમેશા પોતાના વિવાદના કારણે વધુ ચર્ચામાં રહે છે આ સાથે જ આ શોને પહેલાથી જ દર્શકો પસંદ કરતાં આવ્યા છે આજે દરેક વ્યક્તિ આ શો માં દયાભાભીને જોવા માંગે છે પરંતુ જણાવી દઈએ કે આ શો હાલમાં ખૂબ જ વિવાદીત રીતે ચાલી રહ્યો છે.
હાલમાં તારક મહેતા શો શરૂ થયાના 15 વર્ષ થઈ ગયા છે આ દરમિયાન અસિત કુમાર મોદીએ પોતાના દર્શકોમે લઈને એક મોટું એલાન કર્યું છે હાલમાં તેમણે દિશા વકાણીને લઈને મોટી વાત કહી છે જે આગની માફક સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
કહેવામા આવે છે કે આ શોમાં દયાભાભી ખૂબ જ જલદીથી વાપસી કરવા જઈ રહી છે આની હિંટ તારક મહેતાના પાછલા એપિસોડમાં પણ આપવામાં આવી હતી આ સાથે જ દર્શકો દયાભાભીને શો માં જોવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે જેને લઈને હાલમાં આ મોટું એલાન સામે આવ્યું છે.
ગણી વખતે મેકર્સ અને એક્ટર્સ વચ્ચે અનબન થતા જોવા મળે છે હાલમાં મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામા આવે છે કે દિશા વકાણીની આ શો માં જલદીથી જલદી વાપાસી થઈ શકે છે જે હાલમાં સોશિયલ મીડિયા ધ્વારા કહેવામા આવી રહ્યું છે.