Cli
pakistan lonch chandryaan 4

ભારતમાં ચંદ્રયાન 3 પછી પાકિસ્તાનમાં પણ કરવામાં આવ્યું ચંદ્રયાન 4 લોન્ચ, ભારત કરતાં પણ વધારે ઊંચું જશે ચંદ્રયાન 4…

Ajab-Gajab

હાલમાં બધા લોકો જાણે જ છે કે ભારતમાં સફળતા પૂર્વક ચન્દ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું કે હવે આને લઈને આ સમાચાર ચારેય દિશા તરફ ફેલાઈ ગયા છે કે ભારતમાં ચન્દ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે જેણે લઈને આ સમાચાર પાકિસ્તાનમાં પના ફેકાયા છે.

હવે ભારતને ટક્કર આપવા માટે પાકિસ્તાનના લોકોએ પણ પોતાનું એક અનોખુ રોકેટ લોન્ચ કર્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે ચાલો આપણે આગળ તેના વિષે વાત કરીએ,

આપણે બધા જાણીએ છીએ કે ભારત હાલમાં જે રીતે દેશની તરકી કરીરહ્યું છે એ પ્રમાણે પાકિસ્તાન પણ કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા ન હોવાના કારણે તેઓ આ કામ કરી શકતા નથી હાલમાં ભારતે ચન્દ્રયાન 3 લોન્ચ કર્યું છે.

અને ટક્કર આપવા માટે પાકિસ્તાને પણ હવે પોતાનું નવું રોકેટ લોન્ચ કર્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે હાલમાં પાકિસ્તાનમાં કપદથી બનાવેલુ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

જેના નીચે લોકો કહી રહ્યા હતા કે આ રોકેટ ભારત કરતાં પણ ઊંચું જશે હાલમાં આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *