હાલમાં પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરના બારામાં લગાતાર વાતો થઈ રહી છે હાલમાં સીમા હૈદરને લઈને પતિ સચિન અને તેમના સસુરથી પણ લગાતાર પૂછપરછ કરવામાં આવી રહી છે જેને લઈને હાલમાં ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે.
હાલમાં આ મુદ્દા પર પહેલી વખતે સીએમ યોગીએ પોતાનું તાબડતોડ બયાન આપ્યું છે જેને લઈને ચારેય બાજુ હડકંપ મચી ગયો છે હાલમાં આપેલા ઇન્ટરવ્યુમાં સીએમ યોગીએ સીમા હૈદર સાથે વાતચીત કરી હતી જે હાલમાં ખૂબ જ વાઇરલ થઈ રહી છે.
સીમા હૈદર જ્યારથી પાકિસ્તાનથી આવેલી છે ત્યારથી જ ચર્ચામાં આવેલી છે સીમા હૈદર સચિનના પ્યારમાં ભારત દોડી આવતા લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે લોકોને યકીન હતું કે સીમા ના બારામાં મુખ્યમંત્રી યોગી બયાન આપશે તેવું લોકોને યકીન હતું.
હાલમાં સીએમ યોગીએ સીમાના બારામાં મોટું બયાન આપ્યું છે યોગીજીએ જણાવ્યુ કે જ્યારે પણ સીમા હૈદરના બારામાં રિપોર્ટ આવશે ત્યારે તેના બારામાં ચર્ચા કરવામાં આવશે આ સાથે આગળ જણાવ્યુ કે આ દેશો સાથે સંકળાયેલો મામલો છે.
તમને જણાવી દઈએ કે સીમા હૈદર મીડિયા સાથે વાતચીત દરમિયાન યોગી પર પણ ગણું બોલી ચૂકી છે હવે એવું કહેવામા આવે છે કે જો સીમા હૈદર પાકિસ્તાન જશે તો તેની હત્યા પણ થઈ શકે છે જેને લઈને આ મામલો વધુ ઉગ્ર બની શકે તેમ છે.
આ બધી તકલીફોના કારણે સીમા હૈદર હવે ભારતમાં જ રહેવા માંગે છે હાલમાં સીમા હૈદરને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.