હાલમાં સીમા હૈદર ફરી એક વાર ચર્ચામાં આવેલી છે કારણકે ઘાલમાં સીમા કેમેરામાં મંદિરમાં પૂજા કરવા દરમિયાન કેદ થતી જોવા મળી છે જેને લઈને હાલમાં મીડિયાના લોકો સીમા માટે રિપોર્ટિંગ કરવા મંદિરમાં ગયા હતા.
સીમા હૈદરે મંદિરમાં એવી કાસમ ખાધી હતી કે જેને સાંભળ્યા બાદ સાઉદી અરબમાં રહેતા પતિના પણ હોશ ઊડી ગયા હતા સીમા હૈદર મંદિરમાં પૂજા કરતી જોવા મળી હતી આ પહેલા સીમાના બાળકોથી પણ કેટલાક સવાલો પુછવામાં આવ્યા હતા.
જ્યારે પુછવામાં આવ્યું કે પિતા તમને મારતા હતા ત્યારે જણાવ્યુ કે હ મને મારા પિતા મારતા હતા આ સાથે બીજા બાળકને પૂછવામ આવ્યું કે તમે ક્યાથી છો ત્યારે તેમણે જણાવ્યુ કે હું પણ પાકિસ્તાનથી જ છું.
બાળકે જણાવ્યુ કે મને અહિયાં સારું લાગી રહ્યું છે બાળકે આગળ જણાવ્યુ કે હું ત્યાં ખૂબ જ કંટાડી જતો હતો. સીમા હૈદરે જણાવ્યુ કે મારો આગળનો સંબધ તૂટી ચૂક્યો છે અને હું ઇસ્લામ ધર્મમાં પણ નથી આ વાક્ય સીમાએ મીડિયાને કહ્યું હતું.
આ સાથે મંદિરમાં જ સીમાએ હર હર મહાદેવનો નારો પણ લગાવ્યો હતો આ જોઈને હાલમાં મીડિયા લોકો પણ હેરાન રહી ગયા હતા આને વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.