જાણો કોણ છે સોનાક્ષી સિંહાનો ભાવિ પતિ જહીર ઈકબાલ?
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું નામ પાછલા કેટલાય સમયથી જહીર ઈકબાલ સાથે ચર્ચાઇ રહ્યું છે. આવનારી 23 જૂનના રોજ સોનાક્ષી અને જહીર લગ્ન કરી રહ્યા હોવાની ખબરો પણ સામે આવી રહી છે.સાથે જ સોનાક્ષીના એક મુસ્લિમ અભિનેતા સાથે લગ્ન કરવાથી પરિવાર ખુશ ન હોવાનું પણ કહેવાય રહ્યું છે. પરંતુ કોણ છે આ જહીર ઈકબાલ? તો જહીર […]
Continue Reading