બોલિવુડમાં તલાક બાદ લગ્ન કરવા કે પોતાનાથી નાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવા એ હાલમાં ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. હાલમાં જ્યા એક તરફ સોનાક્ષી સિંહાના લગ્નની વાત સામે આવી છે તો બીજી તરફ બોલિવુડની એક તલાકશુદા અભિનેત્રીના પણ લગ્ન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બોલીવુડની આ અભિનેત્રી પોતાનાથી 7 વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
ખબર અનુસાર બોલીવુડ અભિનેત્રી કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર એકબીજાને ડેટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે કોંકણા એ વર્ષ 2010માં રણબીર શોરી સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2020 માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. જોકે અભિનેત્રીને એક 13 વર્ષનો દીકરો છે તે લગ્ન પહેલા જ પ્રેગનેટ થઈ ગઈ હતી.
વાત કરીએ તેના બોયફ્રેન્ડ વિશે તો કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર ની ખબર કેટલાય સમયથી આવી રહી છે. જોકે હાલમાં અમોલે જ ઈ ટાઈમ્સ ના ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના અને કોંકણના સંબંધો પર મહોર લગાવી દીધી છે તમને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે પોતાના સંબંધો વિશે જણાવવાનુ કારણ નહોતું મળી રહ્યું.
તમને કહ્યું કે અમારા સંબંધોને બનાવી રાખવા માટે હું ચૂપ રહીશ મને કશું જ રોકી નથી રહ્યું. જો હું મારા સંબંધોને છુપાવી રાખું છું તો એ તારી વાત છે મને તે ખૂબ જ રીયલ લાગે છે જો હું મારા સંબંધો વિશે કહી દઈશ તો તેનાથી મને શું મળશે? કશું જ નહીં. હું ખુશ છું તે ખુશ છે બસ અમારા બંને માટે આટલું જ પૂરતું છે.જણાવી દઈએ કે આમોલે ફિલ્મ ડોલી કિટ્ટી ઔર વહ ચમકતે સિતારે માં કોંકણા સાથે કામ કર્યું હતું. કોંકણા 44 વર્ષની તો અમોલ 37 વર્ષનો છે અને બંને લગ્ન કરી રહ્યા છે.