Cli

સોનાક્ષી ને ટ્રોલર એ કહ્યું, પપ્પાને કહેજે ફ્રીઝ – સૂટકેસ દહેજમાં આપે

Uncategorized

સોનાક્ષી સિંહા કરવા જઈ રહી છે ઝહીર ઈકબાલ સાથે લગ્ન. આવનારી 23 તારીખે શોટગન ની દીકરી લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી હોવાની વાતો સામે આવી રહી છે. જો કે હાલમાં એક તરફ સોનાક્ષી સિન્હાના લગ્નને લઈને તેના પિતા અને ભાઈના નિવેદનો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો બીજી તરફ ટ્રોલર પણ સોનાક્ષીની પાછળ પડી ગયા છે.

ટ્રોલર કહી રહ્યા છે, પાપાને કહેજે ફ્રીઝ અને સૂટકેસ દહેજમાં આપે. સોનાક્ષી સિંહા લગ્ન કરવાનું નિર્ણય શું લીધો સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે કે સોનાક્ષી અને ઝહિરના લગ્ન યુઝર્સ ને નથી ગમી રહ્યા. સોનાક્ષીના લગ્નની ખબરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી છે.

લગ્ન અંગે સવાલ કરાતા શત્રુઘ્ન સિન્હા એ કહ્યું હું અત્યારે દિલ્હીમાં છું લોકસભાની ચૂંટણી બાદ હું અહીં આવી ગયો હતો. દીકરીના પ્લાન વિશે મેં કોઈ સાથે ચર્ચા કરી નથી તો તમારો સવાલ શું હતો એ સોનાક્ષી લગ્ન કરી રહી છે તો એનો જવાબ છે, હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયામાં જોઉં છું.જો તે મને વિશ્વાસમાં રાખીને લગ્ન વિશેની વાત કરે છે તો હું અને મારી પત્ની તેમને આશીર્વાદ આપવા માટે તૈયાર છીએ, અમે કામના કરીએ છીએ કે તેઓ હંમેશા ખુશ રહે.

એવું માનવામાં આવી રહ્યું છે શત્રુઘ્ન સિંહા દીકરીના લગ્નથી ખુશ નથી. આટલું જ નહીં સોનાક્ષીના ચાહકોની વાત કરીએ તો તે પણ એ વાતથી ના ખુશ છે કે સોનાક્ષી એક ક્લોપ હીરો સાથે લગ્ન કરી રહી છે. લોકો તેને નસીહત પણ આપી રહી છે.

સોનાક્ષીના લગ્નની ખબરો સામે આવતા જ એક યુઝરે કહ્યું પપ્પાને કહેજો કે સૂટકેસ અને એક મોટું ફ્રીજ દહેજમાં આપે તો એક અન્ય યુઝરે કહ્યું કે ઝહીર તારા બાદ બીજા છ વાર લગ્ન કરે અને તને 18 બાળકો થાય.અનેક યુઝરને લખ્યું બસ તાનિયા મિર્ઝા જેવા હાલ ન થાય છે તો દેશી પણ ભરોસાના લાયક નથી. કોઈએ લખ્યું થોડા દિવસ પછી કુકરમાં મળશે, તો કોઈએ હદ પાર કરતા કહ્યું સમોહિત થયા બાદ છોકરી આવું જ કહે છે, સમોહન તૂટ્યા પછી એફઆઇઆર થાય છે. વાત કરીએ સોનાક્ષી સિંહા વિશે તો ટ્રોલિંગ બાદ હાલમાં તેને આ અંગે વાત કરી છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે વાત કરતા તેણે જણાવ્યું કે મને તે વિશે હંમેશા પૂછવામાં આવે છે. હું આ વાતને એકતાથી સાંભળી બીજા કામથી નીકાળી દઉં છું પહેલું તો તે મારી પસંદ છે અને મને સમજાતું નથી કે લોકો આનાથી શુ કામ પરેશાન થઈ રહ્યા છે,મારા માતા-પિતા કરતાં મને મારા લગ્ન વિશે પૂછવાથી ક્યારેક આનંદ પણ થાય છે, પરંતુ હવે મને તેની આદત થઈ ગઈ છે.

જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા લાંબા સમયથી ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. બંને ઘણા ઇવેન્ટમાં પણ સાથે જોવા મળે છે. જોકે પોતાના સંબંધોને લઈને આ બંને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.વાત કરીએ કામની તો ઝહીર અને સોનાક્ષી એ ડબલ એક્સલ ફિલ્મમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *