શાહરૂખ અને સલમાન સાથે અઢળક ફિલ્મો કરવા છતાં નથી આપી રહ્યા કામ..
બોલીવુડની સિનિયર અભિનેત્રી ફરીદા જલાલ ને તમે અનેક ફિલ્મોમાં જોઈ હશે. એક સમય હતો જ્યારે દરેક ફિલ્મમાં મા ના રોલ માટે ફરીદા જલાલ ને જ યાદ કરવામાં આવતા હતા. જો કે હાલમાં તે કોઈપણ ફિલ્મમાં જોવા મળતા નથી. પરંતુ હાલમાં તેમનુ એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું કે શાહરુખ, સલમાન સાથે આટલી ફિલ્મો […]
Continue Reading