બે વાર તલાકનુ દુઃખ સહન કર્યા બાદ ચાહત ખન્ના કરવા જઈ રહી છે ત્રીજા લગ્ન.

ટીવીની જાણીતી અભિનેત્રી ચાહત ખન્ના હાલમાં ત્રીજા લગ્ન કરવા જઈ રહી છે, બે લગ્નમાં છૂટાછેડા લીધા બાદ હવે ચાહત ત્રીજીવાર લગ્ન કરી રહી છે.હાલમાં ચાહતલિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. ચાહત અભિનેતા રોહન ગંડોત્રાને ડેટ કરી રહી છે. મીડિયા રીપોર્ટસ અનુસાર ચાહત રોહન સાથે ત્રીજા લગ્ન કરી શકે છે. ચાહતને બે દીકરીઓ છે જો કે તેને કોઈને […]

Continue Reading

એનિમલમાં રણબીરના રોલ વિશે આ અભિનેતાએ કહી ન કહેવા જેવી વાત

રણબીર કપૂરની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ એનિમલ તો તમે જોઈ જ હશે અને તમે એ પણ જાણતા જ હશો કે આ ફિલ્મ કર્યા બાદ રણબીર ની માર્કેટ વેલ્યુ ઘણી વધી ગઈ છે. તે સિલેક્ટ કરેલા પ્રોજેક્ટ જ કરે છે અને તેને ફી પણ વધારી દીધી છે. જો કે લોકોનું કહેવું છે કે રણબીરે ભલે વધુ […]

Continue Reading