ઈન્તકામ લુટેરે અને જાનવર જેવી 90ના દશકાની સૌથી વધુ હિટ ફિલ્મ બનાવનાર સુનિલ દર્શને ગુગલના સીઈઓ સુંદર પીચાઈ સહીત યૂટ્યૂબ અને ગુગલના છ અધિકારીઓ સામે મુંબઈમાં ફરિયાદ નોંધાવી છે ફક્ત ફરિયાદ નોંધાવવા માટે સુનિલે પુરા 11 વર્ષ રાહ જોવી પડી ત્યારે કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો.
હકીકતમાં આ પૂરો મામલો કો!પીરાઈટ ઉલ્લંઘનને લઈને છે જણાવી દઈએ ગૂગલ અને યૂટ્યૂબ પર ફિલ્મો વેચવામાં આવી રહી છે સુનીલની અનુમતિ વગર કેટલીયે યુટુબમ અને ગૂગલમાં આ ફિલ્મો અપલોડ છે ફિલ્મો પર કોપીરાઈટ આપીને આ બધા પૈસા ખુદ યૂટ્યૂબ લઈ લેછે આ પૈસા નહીં ફિલ્મ અપલોડ કરવા વાળાને મળી રહ્યા.
અને નહીં ફિલ્મ બનાવનાર સુનિલને તેમાંથી કોઈ ભાગ અપાતો એવું નથી સુનિલ એક માત્ર નથી જેઓ આનો સામનો કરી રહ્યા બીજા ઘણા છે પરંતુ કોઈએ તેની સામે અવાજ ન ઉઠાવી આ મામલાને લઈને સુનિલે કહ્યું છેલ્લા 11 વર્ષથી આ જંગ હું લડી રહ્યો હતો મેં સરકારથી લઈને ગૂગલે અને યૂટ્યૂબને કેટલાય પત્રો લખ્યા.
વિરોધ પણ કર્યો પરંતુ કોઈએ ન સાંભળ્યું કોઈ જવાબ આપવા તૈયાર ન હતું પછી મેં કોર્ટનો દરવાજો ખખડાવ્યો પછી કોર્ટના આદેશ બાદ હું ફરિયાદ કરી શક્યો હવે ગુગલ અને યૂટ્યૂબ એમની ફિલ્મોથી કરેલ કમાણી માંથી સુનીલને ભાગ આપશે કે નહીં એતો આવનાર સમય જ બતાવશે મિત્રો તમે શું કહેશો આના પર.