મૌની રોયના લગ્નના પ્રસંગો શરૂ થઈ ગયા છે થોડા સમય પહેલાજ મૌની હલ્દી પ્રસંગ થયો ધામધૂમથી આ પ્રસંગને મનાવવામાં આવ્યો આ પ્રસંગમાં ખુબજ નાચ ગાન થયું શાહી લગ્નમાં પરિવાર વાળા અને કેટલાક મિત્રો જ સામેલ થયા ગોવાના હિલ્ટન રિસોર્ટમાં અત્યારે આ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો છે મૌનીએ આ પૂરું રિસોર્ટ.
પોતાના લગ્ન માટે બુક કરાવેલ છે પોતાના માટે મૌનીએ એક હોટેલ પણ બુક કરાવી છે જ્યાં મહેમાનોને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે સેલિબ્રિટી અને કેટલાય મોટા મોટા આ લગ્નમાં રોનક વધારવા માટે પહોંચી રહ્યા છે મૌની દુબઈના મોટા બિઝનેસમેન સૂરજ નામવ્યારથી લગ્ન કરી રહી છે આજે મૌની અને સૂરજ લગ્નના સાત ફેરા ફરશે.
અહીં લગ્નમાં મૌની કરોડોના ખર્ચે લગ્ન કરી રહી છે ગોવાનું મોઘામાં મોંઘુ આલીશાન રિસોર્ટ મૌનીએ બુક કરાવ્યો છે જેનું ભાડું લાખોમાં છે સાથે આલીશાન હોટેલ પણ અહીં બુક કરાવી છે મૌનીના લગ્નમાં મહેમાનોને આવવાનું શરૂ થઈ ગયું છે લગ્નમાં કરણ જોહર એકતા કપૂર રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સહીત કેટલાય મોટ સ્ટાર પહોંચવાના છે.
આમ તો કો!રોનાના કારણે વધુ લોકોને નહીં બોલાવવામાં આવ્યા અને જે પણ અહીં લગ્નમાં આવી રહ્યા છે તેમને કો!રોના રિપોર્ટ બતાવવો ફરજીયાત છે મૌની અને સુરજ 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા છે ગયા દિવસોમાં મૌનીનાં પૂર્વ બોયફ્રેન્ડ મોહિત રૈનાએ પણ લગ્ન કરી લીધા હતા અત્યારે પોતાના લગ્નને લઈને મૌની ખુબજ ખુશ છે.