14 એપ્રિલના રોજ લગ્ન ગ્રન્થિથી જોડાયેલ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર સોસીયલ મીડિયામાં છવાયેલ છે એમની તસ્વીર અને વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એવામાં હાલમાં આલિયા ભટ્ટે કેટલીક ફોટો શેર કરી છે અત્યારે તે વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે.
તસ્વીરમાં આલિયા ભટ્ટને દુલહનના આઉટફિટમાં જોવા મળી છે આલિયાએ આ ડ્રેસ સભ્ય સાચીની ડિઝાઈ વાળા કપડા પહેર્યા હતા આલિયાએ આ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું કૈટ ઓફ ઓનર અને પોસ્ટમાં સફેદ દિલ વાળું ઈમોજી મૂક્યું છે અહીં પોસ્ટમાં આલિયાની ભાભીએ કોમેંટ કરતા લખ્યું મારી સૌથી સુંદર છોકરી.
આલિયાની આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ ફેન્સને ખુશ કરી રહી છે આલિયા ભટ્ટે લગ્નથી જોડાયેલ અનેક તસ્વીર શેર કરી અને અને અન્ય તસ્વીરોમાં કેપશન પણ સુંદર લખ્યું છે જેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારા વિચાર અમને જણાવી શકો છો.