ગયા દિવસોમાં સુપરહિટ ગીત આશીક બનાયા આપને માં એકદમ હોટ અને બોલ્ડ સીન આપનારી પોતાના ફીગરના જાદુથી દર્શકોના હૈયામાં ઘંટડી વગાડનાર અભિનેત્રી તનુશ્રી દત્તાનો હાલનો સીન જોઈ ને લોકો પણ ગયા છે વાતમાં કંઈક એવું છેકે તનુશ્રી દત્તાનો ઘણા સમય પછી હાલનો વિડીઓ.
ઈન્સ્ટ્રાગ્રામ આઈડી Filmygyan નામની આઈડી પર થી વાઈરલ થયો છે જેમાં એ બેડોળ શરીર સાથે હુષ્ટપુષ્ઠ દેખાવ સાથે જોવા મળે છે જેમાં કાળો ડ્રેસ પહેરીને એ જોવા મળી છે એક સમયની હોટ અને લોભામણા ફીગર વાળી તનુશ્રી દત્તાની હાલની સ્થિતિ જોઈ ઘણા ચાહકો ને ઝાટકો લાગ્યો છે.
એક સમયે તનુશ્રીની સુંદરતાના લાખો લોકો દીવાના હર પરંતુ હાલમાં તેની તસ્વીર જોતા જ ઘણા લોકો મજાક પણ બનાવી રહ્યા છે સમય પરીવર્તીત છે કોઈનું ફીગર સારસ્વત ટકી રહેતુ નથી જે આ વિડીયોમાં દેખાઈ આવે છે સોશિયલ મીડિયાની હંમેશા એક્ટ્રેસ ના ગુણ અવગુણો પર નજર રહેછે એ વચ્ચે આ વાઈરલ વિડીઓ હાલ ટ્રેન્ડ માં છે.