આજે બસ તમારી સામે એકજ પ્રાર્થના કરવા માંગીયે છીએ આજે તમે જોય શકો છો કે આવા ખરા કોરોના કાળમાં દુનિયાના ખૂણે ખૂણા પાર કોઈ એવો વ્યક્તિ નથી બચ્યો જેને તકલીફ ના થયી હોય આજે મોટા ભાગના લોકોના ખીચા ખાલી થઇ ગયા છે છતાં લોકોને બસ આપણા ઉપર જ હજુ પણ પાકો ભરોસો છે બસ આજે આ મહત્વની આજીજી તમારા આગળ રજુ કરું છું કે જે પણ વ્યક્તિ તમારા આ ત્રિશુલને સહર્ષ કરીને તમારા વિષે લખેલા આ મધુર શબ્દો વાંચે એનો બેડો પાર કરી દેજો મારા વહાલા અને એને જીવનમાં ક્યારેય કોઈના જોડે હાથ ના લંબાવો પડે એટલું ધન આપી દેજો.
આજે તો બસ તમેને ધન્ય છે કે તમે આટલા નસીબદાર છો કે આપણને આવા મહાન ભગવાનનો પરચો મળેલો છે આપડે જ્યાં પણ જઇયે બસ આપડા ભોલેનાથ આપડી જોડે રહે છે અને આપડા બધાની રક્ષા કરતા હોય છે ભલે આજના કળિયુગમાં ઈર્ષાળુ માનવીઓ તેમને ભૂલી જાય પણ ભગવાન ક્યારેય તેમના સાચા ભક્તોને નથી ભૂલતા તે કોઈને કોઈ રીતે તેમના સાચા ભક્તોની મદદ કરી જ દેતા હોય છે આજે તમે પણ એમના સાચા ભક્ત છો એટલેજ તો તમે આજે તમને આવા મહાન પ્રશંશા પાત્ર વખાણ સાંભળવા આવ્યા છો.
બસ અંતમાં પ્રાર્થના કરું કે ભલે હજારો રોગ આવે બસ તમારા જેવા સાચા ભક્તોને ક્યારેય ગમે તેવી બીમારી નુકસાન ના પહોંચાડે એટલું ગણું છે આવીજ રીતે કોઈ પ્રાણીને પણ કોઈ જાતનું નુકસાન ન થાય એવી તમને પ્રાર્થના કરું છું બસ અંતમાં તમારા સાચા ભક્તોથી વિદાય લઇ રહ્યો છું અમને આશા છે કે તમારા સાચા ભક્તોને અમારી આ વાત સારી લાગી હશે છેલ્લે અમારા આર્ટિકલને અંત સુધી વાંચવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ.